Monday, June 3, 2019

આઇ. ટી.આઇ. (સરકારી / ગ્રાન્ટેડ / સ્વનિર્ભર) ઓમાં પ્રવેશ મેળવવાની જાહેરાત.

* આઇ. ટી.આઇ. (સરકારી / ગ્રાન્ટેડ / સ્વનિર્ભર) ઓમાં પ્રવેશ મેળવવા ની જાહેરાત.*

* પ્રવેશફોર્મ ઓનલાઈન https://itiadmission.gujarat.gov.in પર તારીખ 01/06/2019 10.30 કલાક થી 21/06/2019 17.00 કલાક સુધી ભરી શકાશે.*
*➡️ એક ITI માટે (ITI માં ચાલતા દરેક ટ્રેડ માટે) એકજ પ્રવેશ ફોર્મ તથા  દરેક ITI માટે અલગ અલગ પ્રવેશ ફોર્મ ભરવાનું રહેશે.*
* પ્રવેશ ફોર્મ ભરી ITI ખાતે રૂબરૂ જમા કરાવવું ફરજિયાત છે.(રજીસ્ટ્રેશન ફી ₹ 50)*
*➡️ ગુજરાતની કોઈ પણ ITI નું પ્રવેશ ફોર્મ પોતાની નજીકની કોઈ પણ ITI માં જમા કરાવી શકાય છે.(એક કરતાં વધારે ફોર્મ જમાં કરાવી શકાય છે.)*
* પ્રવેશ ફોર્મ માં પસંદગીના ટ્રેડ નો ઉલ્લેખ કરવાનો હોતો નથી. ફોર્મ ભર્યા બાદ જ્યારે રૂબરૂ એડમિશન લેવા બોલાવવા માં આવે ત્યારે તમારા મેરીટ મુજબ તમને જે તે (પસંદગીના) ટ્રેડ ની ખાલી બેઠક પર પ્રવેશ મળશે.*
* પ્રવેશ ફોર્મ ભરવા માટે ની વ્યવસ્થા તમારી નજીક ની દરેક ITI પર કરવામાં આવતી હોય છે.*
*અલગ ITI નું ફોર્મ ભરવા તે ITI ખાતે જવું જરૂરી નથી.*
* ITI પર પ્રવેશ ફોર્મ માત્ર ₹ 20 માં ભરવા માં આવે છે. તથા રજિસ્ટ્રેશન ના ₹50 ચૂકવવાના રહેશે.*
* ટ્રેડ / એફિલેશન / NSQF / DUAL SYSTEM / ITI ....ને લગતી કોઈ પણ માહિતી / માર્ગદર્શન જે તે ITI પર થી મળી રહેશે. તેમજ NCVT MIS પોર્ટલ પરથી પણ મળી રહેશે. તેમજ માહિતી પુસ્તિકા ₹ 25 માં પણ ખરીદી શકાય છે.*
*➡️ જરૂરી ડોકયુમેન્ટ :*
*1. ધોરણ 10 ની માર્કશીટ.*
*2. ધોરણ 10 નું ટ્રાયલ સર્ટિફિકેટ.*
*3. શાળા છોડયાનું પ્રમાણપત્ર (L.C.).*
*4. જાતિ નું પ્રમાણપત્ર.*
*5. આવક નો દાખલો.*
*6. આધારકાર્ડ.*
*7. બેંક પાસબુક.*
*8. BPL રેશનકાર્ડ જો હોય તો...*



No comments:

Post a Comment

તલાટી કમ મંત્રીની પરિક્ષાના કોલ લેટર જાહેર....

જા.ક્ર 10/2021-22 ગ્રામ પંચાયત સેક્રેટરી(તલાટી કમ મંત્રી)   તા.07/05/2023ના રોજ યૉજાનાર સ્પર્ધાત્મક પરિક્ષાની હોલ ટિકિટ ડાઉનલોડ 27/04/2023 ન...