ગુજરાત પોલીસ દળ વર્ગ - 3 સંવર્ગ ની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની અગત્યની જાહેરાત
ગુજરાત પોલીસ દળમાં બિન હથિયારી કોન્સ્ટેબલ - લોકરક્ષક (પુરુષ /મહિલા) , હથિયારી કોન્સ્ટેબલ - લોકરક્ષક (પુરુષ /મહિલા) , જેલસિપાઇ(પુરુષ /મહિલા)/ મેટ્રન વર્ગ - 3 સંવર્ગ ની કુલ ૬૧૭૯ જગ્યાઓ માટે સીધી ભરતીથી ભરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ફક્ત ઓનલાઇન અરજીઓ તારીખ ૧૫ ઓગસ્ટ ૨૦૧૮ ના રોજ ૧૧ વાગ્યે થી http://ojas.gujarat.govt.in વેબસાઇટ ઉપર મંગાવવામાં આવનાર છે...
No comments:
Post a Comment