Sunday, July 15, 2018

GPSC દ્રારા વર્ગ ૧-૨ ની ૨૯૪ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ


💥 *BREAKING NEWS 💥
 GPSC CLASS 1-2 EXAM
〰〰〰〰〰〰〰〰
જાહેરાત ક્રમાંક : ૪૦/૨૦૧૮-૧૯
💠🌀 GPSC દ્વારા વર્ગ 1-2 માટે ડેપ્યૂટી કલેક્ટર, ડીવાયએસપી, મામલતદાર, સેક્શન ઓફિસર, ડીડીઓ, ટીટીઓ સહિતની 294 જગ્યાઓ માટેની ભરતી બહાર પાડવામાં આવી.

🔹 શૈક્ષણિક લાયકાત: ગ્રેજ્યુએટ
🔹 વય મર્યાદા: 20 થી 35
🔹 પરીક્ષા ફી: રૂ. 100
🔹 ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 31/07/2018
🔹 વધુ માહિતી અને ઓનલાઇન ફોર્મ ભરવા માટે ક્લિક કરો
*👉 : http://gpsc-ojas.gujarat.gov.in

👉 એડવર્ટાઇઝ પી.ડી.એફ સ્વરુપે ડાઉનલોડ કરવા નીચેની લિંક ઓપન કરો :
https://drive.google.com/file/d/1Z0KQ-nGojjjFFUbGX-FX_1zLljI4k5SI/view?usp=drivesdk
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
*Get Touch On Social Network*

*➡Email        : Karmacademy2018@gmail.com
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
 મિત્રો અમારું વેબ એડ્રેસ બુક માર્ક  કરી લેવું


👮તમારા મિત્રો, ફેમિલી મેમ્બર , સ્કૂલ, કોલેજ મિત્રો સુધી આ મેસેજ પહોચાડશો

No comments:

Post a Comment

તલાટી કમ મંત્રીની પરિક્ષાના કોલ લેટર જાહેર....

જા.ક્ર 10/2021-22 ગ્રામ પંચાયત સેક્રેટરી(તલાટી કમ મંત્રી)   તા.07/05/2023ના રોજ યૉજાનાર સ્પર્ધાત્મક પરિક્ષાની હોલ ટિકિટ ડાઉનલોડ 27/04/2023 ન...