👉યીસ્ટમાં કયો વિટામિન હોય છે. ?
જવાબ : વિટામિન બી
http://t.me/Karm_Acadamy_vijapur
👉સાયટ્રીક એસિડ બનાવવા માટે કઇ ફૂગ વપરાય છે.??
જવાબ : એસ્પર ઝીલસ
👉ફૂગના અભ્યાસને શુ કહ છે.?
જવાબ : માઇક્રોલોજી
👉કઇ લીલ અગરઅગર નામનો પાવડર બનાવવા માટે વપરાય છે.?
જવાબ : જેલીડિયમ
👉કઇ લીલ વાતાવરણમાં ઓક્સિજનનુ પ્રમાણ જાળવી રાખે છે?
જવાબ : ક્લોરેલા
http://t.me/Karm_Acadamy_vijapur
👉મનુષ્યના રુધિરની PH કેટલી હોય છે.?
જવાબ : 7.4 Ph
👉શરીરના સૈનિકો તરીકે કયા કણો ઓળખાય છે.?
જવાબ : સ્વેતકણો
http://t.me/Karm_Acadamy_vijapur
👉ત્રાકકણોમાં કયુ તત્વ રહેલુ હોય છે.?
જવાબ : ફાઇબીન
👉નાના બાળકોના ધબકારા કેટલા હોય છે ?
જવાબ : ૧૨૦ થી ૧૪૦ પ્રતિ મિનિટ
👉આધુનિક ભૌતિકવિજ્ઞાનના જનક કોણ છે?
જવાબ : વિલિયમ સ્ટી. હોકિંગ
http://t.me/Karm_Acadamy_vijapur
👉વનસ્પતિ વિજ્ઞાનના જનકનું નામ જણાવો.?
જવાબ : થિયોફ્રેસ્ટસે
👉રુધિર જૂથના શોધકનું નામ જણાવો
જવાબ : કાર્લ લેન્ડ સ્ટીનર
👉ICCU નું પૂરુ નામ આપો. ?
જવાબ : ઇન્ટેન્સિવ કાર્ડિયાક કેર યુનિટ
👉રુધિરનુ ઊંડાણથી અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે.??
જવાબ : હિમેટોલોજી
http://t.me/Karm_Acadamy_vijapur
👉પૃથ્વી પર મળી આવતું સૌ પ્રથમ વનસ્પતિ જૂથ કયું છે.?
જવાબ : લીલ
👉એનિમિયા રોગ કયા તત્વને અભાવે થાય છે?
જવાબ : લોહતત્વ
👉રિંગ વર્મ રોગ શેના વડે થાય છે.?
જવાબ : ફૂગ
👉દર કલાકે અવાજની ગતિ કેટલા કિ.મી ની હોય છે.?
જવાબ : 875કિ.મી/ કલાક
http://t.me/Karm_Acadamy_vijapur
👉ભારતમાં પ્રથમ પરમાણુ પરિક્ષણ ક્યારે કરવામાં આવ્યું હતું.?
જવાબ : ૧૮ મે ૧૯૭૪
👉જમીન વગર ખેતી કરવાની પદ્ધતિને શુ કહે છે. ?
જવાબ : હાઇડ્રોપોનિક્સ
👉http://t.me/Karm_Acadamy_vijapur
👉મનુષ્યના શરીરનું સામાન્ય તાપમાન કેટલુ હોય છે. ?
જવાબ : ૩૭° સે.
👉એન્ડોસ્કોપી કયા રોગના નિદાન માટે વપરાય છે?
જવાબ : પેટના રોગો
http://t.me/Karm_Acadamy_vijapur
Ⓜમયંક દરજીⓂ
ડાયરેક્ટર : *કર્મ એકેડમી*
ત્રીજો માળ, શ્રીજી આર્કેડ,
સેન્કડરી સ્કુલની બાજુમાં
ટી.બી.રોડ વિજાપુર
Nice sir good qution sir..... 🙏
ReplyDeleteNice sir good qution sir..... 🙏
ReplyDelete