Thursday, April 13, 2023

TET-II પરિક્ષા હોલ ટિકિટ ડાઉનલોડ શરુ

 TET-II પરિક્ષા હોલ ટિકિટ ડાઉનલોડ કરવા નીચે ક્લિક કરો સૌ પ્રથમ જાહેરાત ક્રમાંક , કન્ફરમેશન નંબર તેમજ જન્મતારીખ લખી પ્રિન્ટ કોલ લેટર ઉપર ટચ કરશો એટલે આપની હોલ ટિકિટ જનરેટ થસે ત્યારબાદ પ્રિન્ટ ઓપ્શન આપી ફાઇલ સેવ કરવી


TET-2 પરીક્ષા હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે અહિ ક્લિક કરો - 


1 comment:

તલાટી કમ મંત્રીની પરિક્ષાના કોલ લેટર જાહેર....

જા.ક્ર 10/2021-22 ગ્રામ પંચાયત સેક્રેટરી(તલાટી કમ મંત્રી)   તા.07/05/2023ના રોજ યૉજાનાર સ્પર્ધાત્મક પરિક્ષાની હોલ ટિકિટ ડાઉનલોડ 27/04/2023 ન...