તા.07/05/2023ના રોજ યૉજાનાર સ્પર્ધાત્મક પરિક્ષાની હોલ ટિકિટ ડાઉનલોડ 27/04/2023 ને બપોરે 1.00 કલાકે થી 07/05/2023 ને બપોરે 12.30 કલાક સુધી ડાઉનલોડ કરી શકાશે...
અગત્યની નોંધ - જે ઉમેદવારોએ સંમતિ પત્રક ભર્યા છે તેઓ જ હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે....
તલાટીની પરિક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ટચ કરૉ.....*
https://ojas.gujarat.gov.in/ojas3/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=